શોધખોળ કરો
Aadhaar Card Update: રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વિના આ રીતે કરો આધાર અપડેટ! આ સરળ પ્રક્રિયા અનુસરો
આધાર બનાવતી વખતે તેમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવાનું કહેવામાં આવે છે, પરંતુ ઘણા લોકોના આધારમાં આ નંબર નોંધવામાં આવતો નથી.
પ્રતિકાત્મક તસવીર
1/6

Aadhaar Card: તમે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર પણ આધારમાં સુધારો કરી શકો છો. આ કામ માટે તમારે આધાર સેવા કેન્દ્રમાં જવું પડશે. ત્યાં તમારે એક ફોર્મ ભરવાનું રહેશે.
2/6

Aadhaar Card Update: દેશની સમગ્ર પુખ્ત વયના લોકો પાસે આધાર કાર્ડ છે. આજના સમયમાં તે સૌથી મહત્વપૂર્ણ આઈડી પ્રૂફ બની ગયું છે. આ UIDAI દ્વારા જારી કરાયેલ 12 અંકનો અનન્ય ઓળખ નંબર છે. તેનો ઉપયોગ સરકારી યોજનાઓથી લઈને સિમ ખરીદવા સુધીના તમામ જરૂરી કામ માટે થાય છે. આવી સ્થિતિમાં આધાર અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે.
Published at : 17 Aug 2022 06:38 AM (IST)
આગળ જુઓ




















