શોધખોળ કરો
Aadhaar Update: આધાર વેરિફાઈ કરવામાં નહીં પડે તકલીફ, માત્ર ક્યૂઆર કોડ સ્કેન કરવાથી થઈ જશે કામ
Aadhaar QR Verification: આજના સમયમાં અનેક સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને આધાર નંબર પણ જરૂરી બની ગયા છે, આવી સ્થિતિમાં તેને સક્રિય રાખવું જરૂરી બની જાય છે.
ફાઈલ તસવીર
1/8

UIDAI દ્વારા ભારતના દરેક નાગરિકને 12 અંકનો અનન્ય ઓળખ નંબર આપવામાં આવે છે, જેને આધાર નંબર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઓળખ તેમજ સરનામાના પુરાવા તરીકે કામ કરે છે.
2/8

આધારનો ઉપયોગ કરીને તમે ઘણી સરકારી સુવિધાઓનો લાભ લઈ શકો છો. આ સિવાય આધારની મદદથી બેંક એકાઉન્ટ ખોલવા જેવી બાબતો પણ કરી શકાય છે.
Published at : 08 May 2023 04:56 PM (IST)
આગળ જુઓ




















