શોધખોળ કરો

Bank FD Rates: આ બેંકો એફડી પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે, 9 ટકા સુધીનું મેળવી શકો છો વળતર

Top FD rates in India: ભારતમાં બેંક એફડી ખૂબ પસંદ કરવામાં આવે છે. ઓછા જોખમને પસંદ કરતા રોકાણકારો માટે બેન્ક FD હજુ પણ પસંદગીનો રોકાણ વિકલ્પ છે...

જો તમને પણ ઓછું જોખમ પસંદ છે તો FD તમારા માટે સારો વિકલ્પ છે. હાલમાં બેંકો ફિક્સ ડિપોઝિટ પર 9 ટકા સુધી વ્યાજ ઓફર કરી રહી છે. આ બેંકો આ સમયે સૌથી વધુ વ્યાજ આપી રહી છે.

1/4
યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક સૌથી વધુ 9 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. આ બેંક 1001 દિવસની FD પર 9 ટકાના દરે વ્યાજ આપી રહી છે.

2/4
સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક 2 વર્ષ અને 2 દિવસની FD પર 8.65 ટકાના દરે વાર્ષિક વ્યાજ આપી રહી છે.

3/4
Fincare Small Finance Bank FD પર 8.61 ટકાના દરે સૌથી વધુ વ્યાજ ઓફર કરે છે. આ ઓફર 750 દિવસની FD માટે છે.

4/4
ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક 444 દિવસની FD પર 8.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. આ બેંક 1 વર્ષના કાર્યકાળની FD પર 8.20 ટકા અને 3 વર્ષની FD પર 8 ટકા વ્યાજ આપી રહી છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election 2025: દિલ્હી ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર પર BJPએ ખર્ચ કર્યા 21 કરોડ, AAP અને કોંગ્રેસે કેટલા ખર્ચ્યા?
Delhi Election 2025: દિલ્હી ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર પર BJPએ ખર્ચ કર્યો 21 કરોડ, AAP અને કોંગ્રેસે કેટલા ખર્ચ્યા?
World Cancer Day: કેન્સરથી બચવા માટેના આ પાંચ છે સૌથી કારગર ઉપાયો, જાણો કેવી રીતે કરશો બચાવ?

US Tariff: બેકફૂટ પર ડોનાલ્ડ ટ્રમ્પ! મેક્સિકો-કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય રખાયો મોકૂફ

દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દલાલીનું લાયસન્સ કોની પાસે?Hun To Bolish : હું તો બોલીશ : આ અડ્ડા કોનું પાપ?Mahakumbh 2025 : મહાકુંભમાં ગયેલા ઉનાના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલPatan Gambling Raid : પાટણમાંથી ઝડપાયું જુગારધામ , ભાજપનો નેતા જ રમાડતો હતો જુગાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election 2025: દિલ્હી ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર પર BJPએ ખર્ચ કર્યા 21 કરોડ, AAP અને કોંગ્રેસે કેટલા ખર્ચ્યા?
Delhi Election 2025: દિલ્હી ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર પર BJPએ ખર્ચ કર્યો 21 કરોડ, AAP અને કોંગ્રેસે કેટલા ખર્ચ્યા?
World Cancer Day: કેન્સરથી બચવા માટેના આ પાંચ છે સૌથી કારગર ઉપાયો, જાણો કેવી રીતે કરશો બચાવ?
World Cancer Day: કેન્સરથી બચવા માટેના આ પાંચ છે સૌથી કારગર ઉપાયો, જાણો કેવી રીતે કરશો બચાવ?
US Tariff: બેકફૂટ પર ડોનાલ્ડ ટ્રમ્પ! મેક્સિકો-કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય રખાયો મોકૂફ
US Tariff: બેકફૂટ પર ડોનાલ્ડ ટ્રમ્પ! મેક્સિકો-કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય રખાયો મોકૂફ
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'

શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ

રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ

પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા

Embed widget