શોધખોળ કરો

Aadhaar Card: દસ્તાવેજ વગર શું આધારકાર્ડ અપડેટ કરી શકો, જાણો

તસવીર સોશિયલ મીડિયા

1/7
તમે કોઈપણ દસ્તાવેજ વગર પણ તમારું આધાર અપડેટ કરાવી શકશો. આ માટે તમારે ફક્ત તમારા 'પરિવારના વડા'ની મંજૂરીની જરૂર પડશે.

2/7
'હેડ ઓફ ફેમિલી' આધારિત આધાર અપડેટ પ્રક્રિયા તે લોકો માટે ખૂબ જ મદદરૂપ છે જેમની પાસે પોતાના દસ્તાવેજ નથી. તે લોકો તેમના પરિવારના વડાના દસ્તાવેજોનો ઉપયોગ કરીને આધારમાં દાખલ કરેલી માહિતી સરળતાથી અપડેટ કરી શકે છે. બાળકો, પત્ની/પતિ, માતા-પિતા જેવા લોકોને તેનો લાભ મળી શકે છે.

3/7
ઘણી વખત બાળકો પાસે આધાર સિવાય અન્ય કોઈ દસ્તાવેજ નથી હોતા. આવી સ્થિતિમાં, તે તેના માતાપિતાના દસ્તાવેજોનો ઉપયોગ કરીને પોતાનું આધાર અપડેટ કરાવી શકે છે.

4/7
આ બાબતે માહિતી આપતા UIDAIએ કહ્યું છે કે જો તમે 'હેડ ઓફ ફેમિલી'ના દસ્તાવેજો દ્વારા તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો, તો તમારે તે વ્યક્તિ સાથે તમારા સંબંધને સાબિત કરવું પડશે. આ માટે તમારે રેશન કાર્ડ, માર્કશીટ, મેરેજ સર્ટિફિકેટ, પાસપોર્ટ જેવા દસ્તાવેજોની જરૂર પડશે, જેમાં તમારા ઘરના વડાનું નામ નોંધાયેલ છે.

5/7
કુટુંબના વડાના દસ્તાવેજોની મદદથી તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે, સૌ પ્રથમ માય આધાર પોર્ટલ https://myaadhaar.uidai.gov.in/ ની મુલાકાત લો. આ પોર્ટલ પર જાઓ અને આધાર અપડેટની પ્રક્રિયા પસંદ કરો.

6/7
અપડેટ માટે 'હેડ ઓફ ફેમિલી'નો આધાર નંબર દાખલ કરો. આ પછી તમારે રિલેશનશિપ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું રહેશે.

7/7
આ પછી એડ્રેસ અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ પછી, તમારા HOF ની મંજૂરી સાથે તમારું આધાર અપડેટ કરવામાં આવશે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી

Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત

Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ

Netflix જલદી બંધ કરશે પોતાનો બેઝિક પ્લાન, યુઝર્સને મળવા લાગ્યા નોટિફિકેશન
Netflix જલદી બંધ કરશે પોતાનો બેઝિક પ્લાન, યુઝર્સને મળવા લાગ્યા નોટિફિકેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશPM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Netflix જલદી બંધ કરશે પોતાનો બેઝિક પ્લાન, યુઝર્સને મળવા લાગ્યા નોટિફિકેશન
Netflix જલદી બંધ કરશે પોતાનો બેઝિક પ્લાન, યુઝર્સને મળવા લાગ્યા નોટિફિકેશન
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર

ભારે વરસાદથી પોરબંદરના માધવપુરની બજારોમાં ભરાયા પાણી, ગ્રામજનો પરેશાન

Mehsana: ST બસમાં મુસાફરને આવ્યો હાર્ટ એટેક, ડેન્ટિસ્ટે સીઆરપી આપીને બચાવ્યો જીવ

Jamnagar Cholera Cases: જામનગરમાં એક મહિનામાં કોલેરાના 6 કેસ નોંધાતા હડકંપ

Embed widget