શોધખોળ કરો
Car Loan Interest Rates : આ બેન્ક તમને આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો કઇ બેન્કનો શું છે વ્યાજ દર?
પ્રતિકાત્મક તસવીર
1/8

જો આપણે 1 લાખ રૂપિયાની લોનની રકમ અને 5 વર્ષની મુદત પર લઇએ તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) કાર લોન પર 7.25% થી 8.15% વ્યાજ દર ઓફર કરે છે. અહીં EMI 1992 થી 2035 રૂપિયાની વચ્ચે રહેશે. હાલમાં આ બેંક શૂન્ય પ્રોસેસિંગ ફી વસૂલે છે.
2/8

જો આપણી લોનની રકમ રૂપિયા 1 લાખ છે અને તેની મુદત 5 વર્ષની છે, તો ઈન્ડિયન બેંક કાર લોન પર 7.80% થી 8.0% વ્યાજ દર ઓફર કરે છે. અહીં પ્રોસેસિંગ ફી લોનની રકમના 0.50% (મહત્તમ રૂ. 10,000) છે. અહીં EMI 2018 થી 2028 ની વચ્ચે રહેશે.
Published at : 13 Jul 2022 07:45 PM (IST)
Tags :
Car Loan Interest Ratesઆગળ જુઓ





















