શોધખોળ કરો
Tips: Credit Card યૂઝર્સ ધ્યાન આપે... વધારવી છો કાર્ડની લિમીટ તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન
Credit Card: જો કોઇ વ્યક્તિ ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે, તો આ એક બહુજ શાનદાર સુવિધા છે, આના દ્વારા તમે વિના પૈસાથી પણ શૉપિંગ કરી શકો છો.
ફાઇલ તસવીર
1/7

Credit Card: જો કોઇ વ્યક્તિ ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે, તો આ એક બહુજ શાનદાર સુવિધા છે, આના દ્વારા તમે વિના પૈસાથી પણ શૉપિંગ કરી શકો છો.
2/7

Credit Card Limit: મોટાભાગની બેન્કો અને કંપનીઓ ક્રેડિટ કાર્ડની લિમીટ વ્યક્તિની સેલેરી પર નક્કી કરે છે. જો તમારી સેલીર પહેલાથી વધારે થઇ ગઇ છે, તો તમે પોતાના ક્રેડિટ કાર્ડની લિમીટ વધારી શકો છો.
3/7

બેન્ક કોઇપણ કસ્ટમરના ક્રેડિટ કાર્ડ લિમીટને ગ્રાહકોની ક્ષમતા અનુસાર, નક્કી કરેછે. તમારી આવક જેટલી વધારે હશે, ક્રેડિટ લિમીટ પણ તેટલી વધારે હશે.
4/7

બેન્ક ક્રેડિટ લિમીટને ગ્રાહકોના ક્રેડિટ સ્કૉરના આધાર પર જ વધારે છે, ક્રેડિટ સ્કૉરથી એ જાણી શકાય છે કે, તમે પહેલાના ક્રેડિટ કાર્ડ બિલ પે કર્યા છે કે નહીં. આ પછી જ બેન્ક તમારી લિમીટને વધારવા પર વિચાર કરે છે.
5/7

જો તમે પોતાના ક્રેડિટ કાર્ડની લિમીટને વધારવા માંગો છો, તો સૌથી પહેલા આ માટે બેન્ક કે ક્રેડિટ કાર્ડ કંપનીને અરજી કરી શકો છો, આ અરજી તમે ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે કરી શકો છો.
6/7

બેન્ક તમારી તમામ ડિટેલ્સને ક્રૉસ ચેક કરશે, આ પછી તમારી જાણકારી યોગ્ય નીકળશે તો તમારા ક્રેડિટ કાર્ડની લિમીટને નક્કી કરવામાં આવશે.
7/7

ક્રેડિટ કાર્ડની લિમીટને વધારતી વખતે ધ્યાન રાખો કે કોઇ બેકારની વસ્તુઓમાં પૈસા ખર્ચ ના કરો, સાથે જ જુના બિલનુ પણ સમયસર ચૂકવણી કરો.
Published at : 23 Nov 2022 12:00 PM (IST)
આગળ જુઓ
Advertisement




















