શોધખોળ કરો
EPFO એ PF ખાતાધારકો માટે નિયમોમાં કર્યા 5 મોટા ફેરફાર, ફટાફટ જાણો ખાનગી કર્મચારીઓને શું થશે ફાયદો
EPFO changes 2025: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના ૭ કરોડથી વધુ સક્રિય સભ્યોને થશે ફાયદો; આગામી દિવસોમાં વધુ ફેરફારોની શક્યતા.
PF account new rules 2025: પ્રોફાઇલ અપડેટ, પીએફ ટ્રાન્સફર, સંયુક્ત ઘોષણા, સીપીપીએસ સિસ્ટમ અને ઉચ્ચ પગાર પર પેન્શન પ્રક્રિયામાં સુધારો
1/7

EPFO new rules for members: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના કરોડો સક્રિય સભ્યો અને પેન્શનરોને વધુ સારી અને ઝડપી સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ વર્ષે ૨૦૨૫ માં પણ EPFO દ્વારા અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જે પીએફ ખાતાધારકો અને પેન્શનરો માટે પ્રક્રિયાઓને સરળ અને ઝડપી બનાવશે. ૭ કરોડથી વધુ સક્રિય સભ્યોને આ ફેરફારોનો સીધો લાભ મળશે. ચાલો જાણીએ EPFO દ્વારા કરવામાં આવેલા પાંચ સૌથી મહત્વપૂર્ણ ફેરફારો વિશે.
2/7

EPFO દ્વારા કરવામાં આવેલા તાજેતરના ફેરફારોનો મુખ્ય હેતુ સેવા વિતરણને વધુ કાર્યક્ષમ બનાવવાનો અને સભ્યો તથા પેન્શનરોની મુશ્કેલીઓ ઘટાડવાનો છે. આ ફેરફારોના કારણે પીએફમાંથી પૈસા ઉપાડવા, ટ્રાન્સફર કરવા અને પેન્શન મેળવવાની પ્રક્રિયામાં નોંધપાત્ર સુધારો થયો છે. આગળ વાંચો EPFO દ્વારા કરાયેલા ૫ મોટા ફેરફારો:
Published at : 17 May 2025 04:20 PM (IST)
આગળ જુઓ




















