શોધખોળ કરો
નોકરીયાતોને મફતમાં મળે છે સાત લાખ રૂપિયાનો ઇન્શ્યોરન્સ, ઘણા લોકો નથી જાણતા
EDLI Scheme: ઘણા પીએફ ખાતા ધારકો જાણતા નથી કે તેમની પાસે 7 લાખ રૂપિયા સુધીનો વીમો પણ છે. જે EPFO દ્વારા કરવામાં આવે છે.

પ્રતિકાત્મક તસવીર
1/7

EDLI Scheme: ઘણા પીએફ ખાતા ધારકો જાણતા નથી કે તેમની પાસે 7 લાખ રૂપિયા સુધીનો વીમો પણ છે. જે EPFO દ્વારા કરવામાં આવે છે.
2/7

પગાર અને ડીએની 12 ટકા રકમ પીએફ ખાતાધારકના ખાતામાં જમા થાય છે. તો આટલી જ રકમ કંપની તરફથી ખાતામાં જમા કરાવવામાં આવે છે.
3/7

ઘણા પીએફ ખાતાધારકોને ખબર નથી કે તેમની પાસે 7 લાખ રૂપિયા સુધીનો વીમો પણ છે. જે EPFO દ્વારા કરવામાં આવે છે.
4/7

EDLI એટલે કે એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ EPFO દ્વારા વર્ષ 1976માં શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત પીએફ ખાતાધારકને વીમો મળે છે.
5/7

EDLI યોજના હેઠળ ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને 7 લાખ રૂપિયાનો મફત વીમો મળે છે.
6/7

EPFO દ્વારા ચલાવવામાં આવતી EDLI સ્કીમ માટે તેનું પ્રીમિયમ કંપની પોતે જ આપે છે.
7/7

આ યોજના હેઠળ જો કોઈ પીએફ ખાતાધારકનું મૃત્યુ થાય છે તો આ વીમા માટે ક્લેમ કરી શકે છે. તેમાં મહત્તમ 7 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે.
Published at : 13 May 2024 07:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
આરોગ્ય
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
