શોધખોળ કરો
Fastag Rules: કેટલા વર્ષ સુધી હોય છે ફાસ્ટેગની વેલિડિટી? જાણો ક્યારે થાય છે એક્સપાયર
Fastag Rules: ફાસ્ટેગ બનાવ્યા બાદ તેને રિચાર્જ કરાવવાનું રહેશે, જ્યારે એક શહેરથી બીજા શહેરમાં જતી વખતે તમારે આ ફાસ્ટેગ સ્ટીકર દ્વારા ટોલ ટેક્સ ચૂકવવો પડશે.
ફાસ્ટટેગ
1/7

જો તમે પણ કાર ચલાવો છો, તો તમારે ફાસ્ટેગ વિશે જાણવું જ જોઈએ, કારણ કે આ સ્ટીકર તમારી કાર પર પણ લગાવવામાં આવશે.
2/7

ભારતમાં ચાલતા દરેક વાહન પર ફાસ્ટેગ હોવું જરૂરી છે, તેના દ્વારા ટોલ પ્લાઝા પરથી તમારી કાર પસાર થાય ત્યારે ટેક્સ કાપવામાં આવે છે.
Published at : 26 Feb 2024 05:32 PM (IST)
આગળ જુઓ





















