શોધખોળ કરો

PAN Card: ઘરે બેઠા આ સરળ રીતે બનાવો પાન કાર્ડ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

બેંકમાં ખાતું ખોલવા માટે પાન કાર્ડ જરૂરી છે. જો તમારી પાસે PAN કાર્ડ નથી, તો તમારું એકાઉન્ટ ખુલશે નહીં.

પ્રતિકાત્મક તસવીર

1/7

2/7
લોકો માટે પાન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પાન કાર્ડનો ઉપયોગ નાણાકીય વ્યવહારો માટે થાય છે. આ સાથે, તે ITR ભરવા અને TDSનો દાવો કરવા માટે પણ ઉપયોગી છે. આ ઉપરાંત, PAN કાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા માટે કરી શકાય છે. જો તમારી પાસે PAN કાર્ડ નથી, તો તમે અહીં દર્શાવેલ પ્રક્રિયા જોઈ શકો છો.

3/7
આ પ્રક્રિયાથી તમે ઘરે બેસીને પાન કાર્ડ માટે અરજી કરી શકો છો, જેના માટે તમારે કોઈ ઓફિસ જવાની જરૂર નહીં પડે. આ પ્રક્રિયાની મદદથી સરકાર તમારું પાન કાર્ડ બનાવીને ઘરે મોકલી દેશે. ચાલો જાણીએ કે કેવી રીતે PAN કાર્ડ બનાવી શકાય છે

4/7
આવકવેરા વિભાગે મંજૂરી આપી છે કે તમે PAN કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. ઉપરાંત, જો તમારે કોઈ સુધારો કરવો હોય, તો તે પણ સરળતાથી કરી શકાય છે. પાન કાર્ડ મેળવવા માટે તમારે NSDLની વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

5/7
જો તમે પાન કાર્ડ માટે અરજી કરો છો, તો તમારે કેટલીક ફી પણ ચૂકવવી પડશે. એક ભારતીય માટે આ ફી 110 રૂપિયા છે અને જો કોઈ વિદેશી અરજી કરે છે તો તેણે 864 રૂપિયા ચૂકવવા પડશે, GST ચાર્જ અલગથી લેવામાં આવશે.  ચુકવણી ઓનલાઈન મોડ દ્વારા કરી શકાય છે. નેટ બેન્કિંગ અને ડેબિટ-ક્રેડિટ કાર્ડની મદદથી પેમેન્ટ કરી શકાય છે.

6/7
પાન કાર્ડ માટે અરજી કર્યા પછી તમારે એક દસ્તાવેજ આપવું પડશે.  તમે નવા પેજ પર દસ્તાવેજો અપલોડ કરી શકો છો. દસ્તાવેજો અપલોડ કર્યા પછી તમારે પ્રમાણિત દસ્તાવેજો NSDL ને મોકલવા પડશે.

7/7
જો તમામ દસ્તાવેજો સાચા જણાશે તો તમારું પાન કા વવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તમારું PAN કાર્ડ 10 દિવસમાં જાહેર કરવામાં આવશે. આ પાન કાર્ડ પોસ્ટ ઓફિસ દ્વારા તમારા ઘરે આવશે. (તમામ તસવીરો ટ્વિટર પરથી લેવામાં આવી છે))

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર

Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી

RBI: હજુ પણ લોકો પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, જાણો RBIએ શું આપ્યુ અપડેટ

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દીકરીનું સરઘસ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે નવો નિર્ણયAmreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
RBI: હજુ પણ લોકો પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, જાણો RBIએ શું આપ્યુ અપડેટ
RBI: હજુ પણ લોકો પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, જાણો RBIએ શું આપ્યુ અપડેટ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: પાંચમી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર, આ ખેલાડી કરશે ડેબ્યૂ

IND vs AUS: ગૌતમ ગંભીરને મજબૂરીમાં બનાવ્યો હતો ટીમ ઇન્ડિયાનો કોચ, BCCIના અધિકારીનો ખુલાસો

IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Jasprit Bumrah Record:  52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ

Embed widget