શોધખોળ કરો

Drink & Drive: ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતાં પકાડાયા તો કેટલા રૂપિયા થશે દંડ, કેટલી થઈ શકે છે જેલ ?

Drink & Drive Challan: ઘણી વખત લોકો ડ્રાઇવિંગ કરતી વખતે દારૂ પીવાનું શરૂ કરે છે, જેના કારણે તેઓ બીજાની સુરક્ષા સાથે રમત કરે છે. બીજી તરફ જો પકડાય તો ભારે ચલણ સાથે સજાની જોગવાઈ છે.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

1/6
મોટર વાહન અધિનિયમ 2019 ની કલમ 185 મુજબ, જો કોઈ વ્યક્તિ નશામાં કે નશાની હાલતમાં વાહન ચલાવતો પકડાય છે, તો તે પોતાની અને અન્યની સલામતી સાથે રમત રમી રહ્યો છે. જે કાયદેસરનો ગુનો છે.

2/6
જો કોઈ વ્યક્તિ દારૂના નશામાં કે કોઈ નશામાં વાહન ચલાવતી પકડાય અથવા નશામાં ધૂત થઈને વાહન ચલાવતી હોય તો તેને ભારે દંડ ભરવો પડી શકે છે.

3/6
જો તમે દારૂના નશામાં વાહન ચલાવતા પકડો છો, તો પોલીસ તમને 10,000 રૂપિયા સુધીનો દંડ અથવા 6 મહિના સુધીની જેલ કરી શકે છે.

4/6
જો તમે એ જ ભૂલનું પુનરાવર્તન કરતા પકડાવ એટલે કે બીજી વખત પણ નશામાં કે નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાવો તો ચલણ વધીને 15,000 રૂપિયા થઈ શકે છે અને જેલની સજા 6 મહિનાથી વધીને 2 વર્ષ થઈ શકે છે.

5/6
અગાઉ ડ્રિંક એન્ડ ડ્રાઈવ પર ચલણની રકમ 2,000 રૂપિયા હતી, જે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. જેથી લોકો આવી ભૂલ કરવાથી બચે. આ નિયમ સમગ્ર દેશમાં લાગુ છે.

6/6
તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget