શોધખોળ કરો
PM Awas Scheme: તમને પણ નથી મળ્યું ઘર તો ફટાફટા અહીં કરો ફરિયાદ, જલ્દી મળશે મકાન
pm_awas
1/6

PM Awas Scheme: જો તમે પણ પીએમ આવાસ યોજના માટે અરજી કરી છે, તો તમે પણ આ યોજના હેઠળ ઘર લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે પીએમ આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી.
2/6

આ યોજના હેઠળ સરકાર ગરીબોને ઘર આપે છે. જો તમને આ સ્કીમને લગતી કોઈ સમસ્યા છે, તો ચાલો તમને જણાવીએ કે તમે આ સમસ્યાઓનું નિરાકરણ ક્યાંથી કરી શકો છો
Published at : 09 Jan 2022 08:24 AM (IST)
આગળ જુઓ




















