શોધખોળ કરો
Currency News: જો તમારી પાસે પણ આવી ફાટેલી નોટ છે તો બદલામાં મળશે પૂરા પૈસા, જાણો ક્યાં જઈને બદલાવશો નોટ ?
ફાઈલ તસવીર
1/7

જો તમારી પાસે પણ ફાટેલી નોટો છે તો હવે તમારા માટે સારા સમાચાર છે. તમે આ નોંટોને સરળતાથી બદલાવી શકો છો. RBI એ ફાટેલી નોટો માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે, જેના હેઠળ તમે તમારી જૂની અને ફાટેલી નોટો બદલી શકો છો.
2/7

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના વર્ષ 2017 માટે એક્સચેન્જ કરન્સી નોટ નિયમો અનુસાર, જો તમને ATMમાંથી ફાટેલી નોટો મળે છે, તો તમે તેને બેંક સાથે બદલી શકો છો. કોઈપણ સરકારી બેંક તેને બદલવાની ના પાડી શકે નહીં.
Published at : 20 Dec 2021 02:03 PM (IST)
આગળ જુઓ





















