શોધખોળ કરો
Advertisement

Kerala Tour: IRCTC અમદાવાદથી કેરળ ફરવા માટે લાવ્યું શાનદાર ટૂર પેકેજ! જાણો ખર્ચ અને ડિટેલ
Kerala Tour: IRCTC અમદાવાદથી કેરળ ફરવા માટે લાવ્યું શાનદાર ટૂર પેકેજ! જાણો ખર્ચ અને ડિટેલ

તસવીર સોશિયલ મીડિયા
1/7

IRCTC Kerala Tour: ભારતનું દક્ષિણ રાજ્ય કેરળ તેની ભવ્ય સુંદરતા માટે જાણીતું છે. જો તમે શિયાળાની રજાઓમાં કેરળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને તેની વિગતો વિશે જણાવી રહ્યા છીએ.
2/7

જો તમે વર્ષના અંતમાં કેરળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ અમદાવાદમાં શરૂ કરવામાં આવશે.
3/7

આ પેકેજ 6 દિવસ અને 5 રાતનું છે જેમાં તમને કેરળની સુંદર ખીણોની ટૂર પર લઈ જવામાં આવશે.
4/7

આ એક હવાઈ પેકેજ છે જેમાં તમને અમદાવાદથી કોચી સુધીની ફ્લાઈટની સુવિધા મળશે. આ સિવાય કોચીથી તમને મુન્નાર, થેક્કડી અને અલેપ્પી જવાનો મોકો મળશે.
5/7

આ પેકેજમાં તમને નાસ્તો અને રાત્રિભોજનની સુવિધા મળશે. આ સાથે, તમને મુન્નાર અને થેક્કડીમાં હાઉસબોટમાં રહેવાનો મોકો મળશે.
6/7

આ પેકેજમાં તમને દરેક જગ્યાએ એસી ડીલક્સ હોટલમાં રહેવાની સુવિધા મળશે. તમામ મુસાફરોને મુસાફરી વીમાની સુવિધા મળશે.
7/7

કેરળ ટૂર પેકેજ હેઠળ, તમારે સિંગલ ઓક્યુપન્સી માટે રૂ. 59,400, ડબલ ઓક્યુપન્સી માટે રૂ. 44,400 અને એક રૂમમાં ત્રણ લોકો સાથે રહેવા માટે રૂ. 41,300 પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે.
Published at : 26 Nov 2023 10:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion