શોધખોળ કરો
Investment Tips: આ સ્કિમ્સમાં રોકાણ કરીને મેળવી શકો છો તગડું રિટર્ન, જાણો ડિટેલ્સ
પોસ્ટ ઓફિસની MIS સ્કિમ હેઠળ દર મહિને ફેક્સ્ડ રિટર્સન્સ પ્રાપ્ત કરી શકો છો. આ સ્કિમમાં સિંગલ ખાતામાં 1,000 રૂપિયાથી 4.5 લાખનું રોકાણ કરી શકો છો.
![પોસ્ટ ઓફિસની MIS સ્કિમ હેઠળ દર મહિને ફેક્સ્ડ રિટર્સન્સ પ્રાપ્ત કરી શકો છો. આ સ્કિમમાં સિંગલ ખાતામાં 1,000 રૂપિયાથી 4.5 લાખનું રોકાણ કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/0d5e5a64a93736fee006cce016e67fc3166701485801981_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Investment tips schemes for senior citizen
1/7
![Retirement Planning: પોસ્ટ ઓફિસની MIS સ્કિમ હેઠળ દર મહિને ફેક્સ્ડ રિટર્સન્સ પ્રાપ્ત કરી શકો છો. આ સ્કિમમાં સિંગલ ખાતામાં 1,000 રૂપિયાથી 4.5 લાખનું રોકાણ કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/fbbc94e32ab2f723b65c00ed69f66f628b0c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Retirement Planning: પોસ્ટ ઓફિસની MIS સ્કિમ હેઠળ દર મહિને ફેક્સ્ડ રિટર્સન્સ પ્રાપ્ત કરી શકો છો. આ સ્કિમમાં સિંગલ ખાતામાં 1,000 રૂપિયાથી 4.5 લાખનું રોકાણ કરી શકો છો.
2/7
![Schemes for Senior Citizen: નિવૃત્તિ પછી, દરેક વ્યક્તિ તેના નિવૃત્તિ ભંડોળને તે સ્થળોએ રોકાણ કરવાનો પ્રયાસ કરે છે જે પછીથી તેને મજબૂત વળતર મળી શકે. જો તમે પણ તમારા ફંડ માટે સુરક્ષિત રોકાણ વિકલ્પ શોધી રહ્યા છો, તો અમે તમને કેટલાક શ્રેષ્ઠ રોકાણ વિકલ્પો વિશે માહિતી આપી રહ્યાં છીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/156005c5baf40ff51a327f1c34f2975b1fcc3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Schemes for Senior Citizen: નિવૃત્તિ પછી, દરેક વ્યક્તિ તેના નિવૃત્તિ ભંડોળને તે સ્થળોએ રોકાણ કરવાનો પ્રયાસ કરે છે જે પછીથી તેને મજબૂત વળતર મળી શકે. જો તમે પણ તમારા ફંડ માટે સુરક્ષિત રોકાણ વિકલ્પ શોધી રહ્યા છો, તો અમે તમને કેટલાક શ્રેષ્ઠ રોકાણ વિકલ્પો વિશે માહિતી આપી રહ્યાં છીએ.
3/7
![સિનિયર સિટિજન સેવિંગ્સ સ્કિમ એક સરકારી સ્કિમ છે. જેને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે ડિઝાઇન કરાઇ છે. આ સ્કિમમાં આપ 60 બાદ પણ રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં આપ ઓછામાં ઓછા 1,000 અને વધુમાં વધુ15 લાખનું રોકાણ કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/799bad5a3b514f096e69bbc4a7896cd9c1be8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિનિયર સિટિજન સેવિંગ્સ સ્કિમ એક સરકારી સ્કિમ છે. જેને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે ડિઝાઇન કરાઇ છે. આ સ્કિમમાં આપ 60 બાદ પણ રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં આપ ઓછામાં ઓછા 1,000 અને વધુમાં વધુ15 લાખનું રોકાણ કરી શકો છો.
4/7
![SCSSમાં રોકાણ કરીને આપને 7.6નું વાર્ષિક વ્યાજ મળે છે. અહીં મોંઘવારી પણ આપને તગડું રિટર્ન આપવામાં મદદ કરે છે. આ સ્કિમમાં આપ 5 વર્ષ સુધી રોકાણ કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/18e2999891374a475d0687ca9f989d83c0181.jpg?impolicy=abp_cdn&imwidth=720)
SCSSમાં રોકાણ કરીને આપને 7.6નું વાર્ષિક વ્યાજ મળે છે. અહીં મોંઘવારી પણ આપને તગડું રિટર્ન આપવામાં મદદ કરે છે. આ સ્કિમમાં આપ 5 વર્ષ સુધી રોકાણ કરી શકે છે.
5/7
![રેપો રેટ વધ્યાં બાદ તમામ બેન્ક તેમના વ્યાજ દરમાં વધારો કર્યો છે. મોટાભાગના બેન્ક તેના સિનિયર સિટિઝનને 7.50 સુધી વ્યાજ દર તેની એફડી પર ઓફર કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/fe5df232cafa4c4e0f1a0294418e56608f96f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રેપો રેટ વધ્યાં બાદ તમામ બેન્ક તેમના વ્યાજ દરમાં વધારો કર્યો છે. મોટાભાગના બેન્ક તેના સિનિયર સિટિઝનને 7.50 સુધી વ્યાજ દર તેની એફડી પર ઓફર કરી રહી છે.
6/7
![જો આપ પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના હેઠળ રોકાણ કરો છો, તો તમે દર મહિને નિશ્ચિત વળતર મેળવી શકો છો. આ યોજનામાં, તમે એક ખાતામાં ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. બીજી તરફ જોઈન્ટ એકાઉન્ટમાં તમને 9 લાખ રૂપિયાનું વળતર મળે છે. આમાં તમને મહત્તમ 6.6% વ્યાજ મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/032b2cc936860b03048302d991c3498f44ce3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપ પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના હેઠળ રોકાણ કરો છો, તો તમે દર મહિને નિશ્ચિત વળતર મેળવી શકો છો. આ યોજનામાં, તમે એક ખાતામાં ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. બીજી તરફ જોઈન્ટ એકાઉન્ટમાં તમને 9 લાખ રૂપિયાનું વળતર મળે છે. આમાં તમને મહત્તમ 6.6% વ્યાજ મળે છે.
7/7
![આપ પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ કરીને મજબૂત વળતર મેળવી શકો છો. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. આમાં તમે 1,000 રૂપિયાથી 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણ કરીને, તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પેન્શન મેળવી શકો છો. તમે આમાં 10 વર્ષ માટે પૈસા રોકી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/d0096ec6c83575373e3a21d129ff8fef27a3f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આપ પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ કરીને મજબૂત વળતર મેળવી શકો છો. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. આમાં તમે 1,000 રૂપિયાથી 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણ કરીને, તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પેન્શન મેળવી શકો છો. તમે આમાં 10 વર્ષ માટે પૈસા રોકી શકો છો.
Published at : 29 Oct 2022 09:11 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)