શોધખોળ કરો
ITR Filing: ITR ફાઇલ કરતી વખતે ભૂલ થઈ છે? ચિંતા ન કરશો, આ રીતે સરળતાથી કરો સુધારો
ITR Filing: ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ નજીક છે. જો રિટર્ન ફાઈલ કરતી વખતે કોઈ ભૂલ થઈ હોય તો તમે તેને આ રીતે સુધારી શકો છો.
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે થોડા જ દિવસ બાકી છે.
1/6

ITR Filing: આવક રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. આવી સ્થિતિમાં જો તમે હજુ સુધી આ કામ નથી કર્યું તો તરત જ કરી લો. તેની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે.
2/6

જેમ જેમ ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ નજીક આવે છે તેમ તેમ ઘણી બધી ભૂલો થવાની શક્યતા વધી જાય છે. આમાં વ્યક્તિગત વિગતો વિશેની ખોટી માહિતીથી લઈને ઘણા પ્રકારના અપડેટ્સનો સમાવેશ થાય છે.
Published at : 28 Jul 2024 05:18 PM (IST)
આગળ જુઓ





















