શોધખોળ કરો

Multibagger Stock: ડ્રોન બનાવનારી કંપનીનો શેર એક વર્ષમાં બન્યો રોકેટ, આપ્યું શાનદાર રિટર્ન

ડ્રોન ઉત્પાદન કંપની જેન ટેકના શેરોએ મલ્ટિબેગર વળતર આપીને તેના રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં કંપનીનો શેર 3.23 ટકાના ઉછાળા સાથે 729 રૂપિયા પર બંધ થયો હતો.

પ્રતિકાત્મક તસવીર

1/6
Multibagger Share: ડ્રોન ઉત્પાદન કંપની જેન ટેકના શેરોએ મલ્ટિબેગર વળતર આપીને તેના રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં કંપનીનો શેર 3.23 ટકાના ઉછાળા સાથે 729 રૂપિયા પર બંધ થયો હતો.

2/6
છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં 16.06 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને તે 100.85 પોઈન્ટ સુધી પહોંચી ગયો છે.

3/6
એક વર્ષમાં કંપનીના શેરમાં 264.32 ટકાનો જબરદસ્ત વધારો નોંધાયો છે. આવી સ્થિતિમાં આ કંપનીએ માત્ર એક વર્ષના સમયગાળામાં રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે.

4/6
જેન ટેકના શેરોએ પાંચ વર્ષના સમયગાળામાં મલ્ટિબેગર વળતર આપ્યું છે. પાંચ વર્ષમાં આ ડ્રોન કંપનીના શેરમાં 653.95 પોઈન્ટ એટલે કે 871.35 ટકાનો વધારો થયો છે.

5/6
તાજેતરમાં કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 30.6 કરોડ રૂપિયા છે. જૂલાઈ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 15.2 કરોડ રૂપિયા હતો.

6/6
અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABP Asmita .com ક્યારેય કોઈને પણ રૂપિયાનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget