શોધખોળ કરો
New Rules: આ નિયમોમાં ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે! 1 સપ્ટેમ્બરથી બદલાતા આ નિયમો વિશે જાણો
ઓગસ્ટ મહિનો 3 દિવસમાં પૂરો થશે. આવી સ્થિતિમાં નવા મહિનાની શરૂઆત સાથે ઘણા નિયમો બદલાવાના છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

New Rules: જો તમે દિલ્હી જવા માટે યમુના એક્સપ્રેસ વેનો ઉપયોગ કરો છો, તો તમારા ખિસ્સા પર ટોલનો બોજ વધી જશે. એક્સપ્રેસવે ડેવલપમેન્ટ ઓથોરિટીએ ટોલ વધારાને મંજૂરી આપી દીધી છે.
2/8

New Rules From 1 September: ઓગસ્ટ મહિનો 3 દિવસમાં પૂરો થશે. આવી સ્થિતિમાં નવા મહિનાની શરૂઆત સાથે ઘણા નિયમો બદલાવાના છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ચાલો અમે તમને 1લી સપ્ટેમ્બર 2022 થી બદલાતા નિયમો વિશે માહિતી આપીએ.
Published at : 29 Aug 2022 06:53 AM (IST)
આગળ જુઓ





















