શોધખોળ કરો

Vande Bharat Speed: 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી ટ્રેન, જુઓ અંદરનો નજારો

રેલવેના જણાવ્યા અનુસાર આ ટ્રેનના તમામ ટ્રાયલ 15 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. પ્રથમ રાઉન્ડમાં તેને મોહાલીથી સાહનેવાલ સુધી 90 કિમી પ્રતિ કલાકથી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી હતી.

વંદે ભારત ટ્રેન

1/8
વંદે ભારત ટ્રેને કોટા-નાગદા સેક્શન પર ટ્રાયલ હાથ ધરી છે. આ ટ્રેનમાં 180 કિમીની સ્પીડ હાંસલ કરવામાં આવી હતી. આ ટ્રેન 220 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

2/8
ભારતીય રેલવેને મોટી સફળતા મળી છે. દેશની ત્રીજી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેને ટ્રાયલ રનમાં તેના જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ટ્રેને ટ્રાયલ રનિંગમાં 180 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી છે.

3/8
રેલવેના જણાવ્યા અનુસાર આ ટ્રેનના તમામ ટ્રાયલ 15 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. પ્રથમ રાઉન્ડમાં તેને મોહાલીથી સાહનેવાલ સુધી 90 કિમી પ્રતિ કલાકથી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી હતી. આ પછી કોટા-નાગદા સેક્શન પર તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

4/8
આ ટ્રેનમાં 180 કિમીની સ્પીડ હાંસલ કરવામાં આવી હતી. આ ટ્રેન 220 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે પરંતુ દેશમાં હજુ સુધી તેનો કોઈ ટ્રેક નથી.

5/8
વંદે ભારત ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા અને એર કંડિશનર, ચેર કાર કોચ અને એક પારસ્પરિક ખુરશી ફીટ કરવામાં આવી છે. ટ્રેનમાં ખુરશીને 180 ડિગ્રી સુધી ફેરવી શકાય છે.

6/8
આ ટ્રેન ઘણી હાઈટેક ટેક્નોલોજીથી સજ્જ છે. જીપીએસ આધારિત માહિતી પ્રણાલી, સીસીટીવી કેમેરા, વેક્યુમ આધારિત બાયો ટોયલેટ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.

7/8
આમાં, મુસાફરીમાં તમને લાગતો થાક નહિવત રહેશે. તેની સીટોને આરામદાયક બનાવવાની સાથે તેમાં પાવર બેકઅપ પણ છે. પાવર ફેલ થશે તો પણ ત્રણ કલાક સુધી ટ્રેનમાં પાવર રહેશે.

8/8
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર 74 વંદે ભારત ટ્રેનોનું ઉત્પાદન ઝડપથી ચાલી રહ્યું છે. દર મહિને 2 થી 3 વંદે ભારતનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. બાદમાં ઉત્પાદન 6 થી વધારીને 7 કરવામાં આવશે. આ રીતે આવતા વર્ષ સુધીમાં 75 કે તેથી વધુ ટ્રેનો તૈયાર કરવામાં આવશે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન

Watch: એડિલેડ ટેસ્ટમાં ભારત સામે રમાઈ ગઈ મોટી ગેમ! થર્ડ અંપાયરે મિશેલ સ્ટાર્કને આઉટ હોવા છતાં ન આપ્યો...

GST Hike: આ તમામ  પ્રોડક્ટસ થશે મોંઘી, GST 28 %થી વઘારી 35 ટકા કરવાનો સરકારનો નિર્ણય

મહિલાઓને ઘરે બેઠાં મળશે હજારો રૂપિયા, જાણો મોદી સરકારની આ નવી યોજના વિશે
મહિલાઓને ઘરે બેઠાં મળશે હજારો રૂપિયા, જાણો મોદી સરકારની આ નવી યોજના વિશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Pig Biting : ભાવનગરમાં ભૂંડ કરડતા યુવક તડપી તડપીને મરી ગયો, વીડિયો જોઇ હચમચી જશોBhavnagar Crime : ભાવનગરના વરતેજમાં યુવકે પાણી ભરવા જતી યુવતી સાથે કર્યા અડપલાAhmedabad Bank Scuffle : અમદાવાદમાં બેંક મેનેજર સાથે મારામારી, વીડિયો થયો વાયરલGujarat BJP :  ગુજરાતમાં ભાજપના નવા સંગઠનને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
Watch: એડિલેડ ટેસ્ટમાં ભારત સામે રમાઈ ગઈ મોટી ગેમ! થર્ડ અંપાયરે મિશેલ સ્ટાર્કને આઉટ હોવા છતાં ન આપ્યો...
Watch: એડિલેડ ટેસ્ટમાં ભારત સામે રમાઈ ગઈ મોટી ગેમ! થર્ડ અંપાયરે મિશેલ સ્ટાર્કને આઉટ હોવા છતાં ન આપ્યો...
GST Hike: આ તમામ  પ્રોડક્ટસ થશે મોંઘી, GST 28 %થી વઘારી 35 ટકા કરવાનો સરકારનો નિર્ણય
GST Hike: આ તમામ પ્રોડક્ટસ થશે મોંઘી, GST 28 %થી વઘારી 35 ટકા કરવાનો સરકારનો નિર્ણય
મહિલાઓને ઘરે બેઠાં મળશે હજારો રૂપિયા, જાણો મોદી સરકારની આ નવી યોજના વિશે
મહિલાઓને ઘરે બેઠાં મળશે હજારો રૂપિયા, જાણો મોદી સરકારની આ નવી યોજના વિશે
ગૂગલ મેપની મદદ લેવી ભારે પડી, ગોવા જતો હતો પરિવાર, ગાઢ જંગલમાં રાત વિતાવવી પડી

તમારી સાથે પણ ફ્રોડ થાય તો તરત આ નંબર પર કરો કૉલ, પાછા મળી શકે છે પૈસા

Attack on Hindu Temple :બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓએ તોડફોડ બાદ  લગાવી આગ

IND vs AUS: એડિલેડમાં ઑસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 337 રનમાં ઓલ આઉટ,  બુમરાહ-સિરાજની 4-4

Embed widget