શોધખોળ કરો

Year Ender 2023: આ દિગ્ગજ કારોબારીઓએ વર્ષ 2023માં દુનિયાના કહ્યું અલવિદા, એક ગુજરાતી પણ સામેલ

Flash Back 2023: સુબ્રત રોય સહારાથી લઈ કેશુબ મહિન્દ્રા સુધી 2023માં અનેક બિઝનેસમેને દુનિયાને અલવિદા કહ્યું.

ફાઈલ તસવીર

1/7
Top Indian Industrialists Who Passed Away in 2023:  વર્ષ 2023માં બિઝનેસ જગતની અનેક મોટી હસ્તીઓએ દુનિયાને અલવિદા કહ્યું. આવો જાણીએ આ બિઝનેસમેન વિશે.

2/7
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ કેશુબ મહિન્દ્રાએ વર્ષ 2023માં દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. 12 એપ્રિલ 2023 ના રોજ 99 વર્ષની વયે તેમનું અવસાન થયું.

3/7
હિન્દુજા ગ્રુપના ચેરમેન એસપી હિન્દુજાનું લંડનમાં નિધન થયું. તેમણે 17 મે, 2023ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

4/7
અગ્રણી રિટેલ કંપની લેન્ડમાર્ક ગ્રુપના સ્થાપક મુકેશ મિકી જગતિયાનીએ 26 મે, 2023ના રોજ દુનિયાને અલવિદા કહ્યું. તેઓ 70 વર્ષના હતા.

5/7
ઓનલાઈન ફર્નિચર કંપની પેપરફ્રાઈના સહ-સ્થાપક અંબરીશ મૂર્તિનું 7 ઓગસ્ટ, 2023ના રોજ લેહમાં હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. તેઓ 51 વર્ષના હતા.

6/7
વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું 22 ઓક્ટોબર, 2023ના રોજ અવસાન થયું હતું. બ્રેઈન હેમરેજને કારણે તેનું મૃત્યુ થયું હતું.

7/7
સહારા ગ્રુપના ચીફ સુબ્રત રોય સહારાએ 14 નવેમ્બર, 2023ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 75 વર્ષના હતા.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર

New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ

Embed widget