શોધખોળ કરો
Classroom For School Children: ભંગારમાં જવાની હતી આ ડબલ ડેકર બસ, બનાવી દેવાયો બાળકોનો સુંદર ક્લાસ રૂમ, જુઓ તસવીરો
Classroom For School Children
1/6

કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSTRC)ની ડબલ ડેકર બસને ક્લાસરૂમમાં ફેરવી દેવામાં આવી છે. તિરુવનંતપુરમની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે તે મનોરંજનનું સ્થળ બની ગયું છે. જૂની લો ફ્લોર બસમાં ટુ ટાયર ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે.(ફોટો- PTI)
2/6

ડબલ ડેકર બસના આ ક્લાસરૂમમાં પુસ્તકો રાખવા માટે કબા, ટીવી, એર કંડિશનર, ખુરશીઓ, રંગબેરંગી ટેબલ છે, પરંતુ ડ્રાઇવરની સીટ અને સ્ટિયરિંગ દૂર કરવામાં આવ્યા નથી જેથી બાળકો તેમની સાથે રમી શકે અને જાણે બસમાં હોય તેવો અનુભવ કરી શકે.
Published at : 02 Jun 2022 08:15 AM (IST)
આગળ જુઓ





















