શોધખોળ કરો
Dussehra 2023: CM ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના પર્વ નિમિત્તે કર્યું શસ્ત્રપૂજન, જુઓ તસવીરો
Dussehra 2023: દેશભરમાં આજે દશેરાનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. આ દિવસે શસ્ત્ર પૂજાનું પણ વિશેષ મહત્વ છે.

દશેરાના દિવસે શસ્ત્ર પૂજાનું વિશેષ મહત્વ છે
1/5

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના વિજયાદશમીના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી નિવાસસ્થાને સુરક્ષાકર્મીઓની સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રપૂજન કર્યું હતું.
2/5

મુખ્યમંત્રીએ શક્તિ અને સંસ્કૃતિના પ્રતિક સમા આ અવસરે સૌ નાગરીકોને શુભેચ્છા પાઠવી હતી.
3/5

સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શાસ્ત્ર એ જ્ઞાનનું પ્રતીક છે, જ્યારે શસ્ત્ર એ શક્તિનું પ્રતીક છે. શાસ્ત્રની સાથે શસ્ત્રના પૂજનનો પણ અનોખો મહિમા આપણી સંસ્કૃતિમાં વર્ણવવામાં આવ્યો છે.
4/5

શસ્ત્રપૂજનનો આ અવસર રાજ્ય, દેશ તથા વિશ્વમાં આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયનો અવસર બની રહે તેવી પ્રાર્થના.
5/5

આ પહેલા આજે સીએમ સોશિયલ મીડિયા પર વિજયા દશમીની શુભકામના પાઠવી હતી.
Published at : 24 Oct 2023 03:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
