શોધખોળ કરો
Ram Mandir: ગાંધીનગર રાજભવનમાં ભવ્ય રંગોળી કરીને દીવડા પ્રગટાવવામાં આવ્યા, જુઓ તસવીરો
Ram Mandir: ગાંધીનગર રાજભવનમાં ભવ્ય રંગોળી કરીને દીવડા પ્રગટાવવામાં આવ્યા, જુઓ તસવીરો
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
1/7

સોમવારે (22 જાન્યુઆરી) અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયો અને 500 વર્ષ પછી રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા. અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રાઘવ સ્વરૂપ શ્રીરામની પ્રતિષ્ઠાના ઐતિહાસિક પ્રસંગે ગાંધીનગર રાજભવન પ્રાંગણમાં ભવ્ય રંગોળી કરીને દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા.
2/7

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ત્યાગ, પ્રેમ અને સહિષ્ણુતાનું પ્રતીક છે. આવનારી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ભારતીય સંસ્કૃતિ અને વિરાસતની પુનઃ પ્રતિષ્ઠા કરી છે.
Published at : 22 Jan 2024 10:42 PM (IST)
આગળ જુઓ





















