શોધખોળ કરો
In Photos: શંકર ચૌધરીએ વિધાનસભા અધ્યક્ષ તરીકે સંભાળ્યો ચાર્જ, જુઓ ગૃહની અંદરની તસવીરો
Gujarat Assembly: ગુજરાત વિધાનસભાનું આજે એક દિવસીય સત્ર મળ્યું. જેમાં સૌથી પહેલા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી
1/9

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમના સ્થાન સુધી લઈ જતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ અને કોંગ્રેસના નેતા શૈલેષ પરમાર.
2/9

વિધાનસભા ગૃહમાં બે હાથ જોડીને ધારાસભ્યોનું અભિવાદન કરતાં શંકર ચૌધરી.
3/9

વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ સાથે હસ્તધનૂન કરતાં શંકર ચૌધરી.
4/9

વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.
5/9

વિધાનસભા ગૃહમાં સંબોધન કરતાં ઋષિકેશ પટેલ
6/9

વિધાનસભા ગૃહમાં થઈ રહેલી કામગીરી
7/9

ગૃહમાં શૈલેષ પરમારના સવાલ પર જીતુ વાઘણીએ પલટવાર કર્યો કે, આપ વિપક્ષના નેતા નક્કી નથી કરી શક્યા. મુખ્યમંત્રીએ પૂછવું હોય તો પણ કોને પૂછે.
8/9

રમણલાલ વોરાએ ભૂતકાળ યાદ કરીને કહ્યું, 'પાન લીલું જોયુંને તમે યાદ આવ્યાં'. આ પંક્તિ ટાંકીને તેમણે નિવેદન કર્યું, એક સમય એવો હતો જ્યારે આજના વિપક્ષની સંખ્યા સત્તાપક્ષમાં અમારી છે તેટલી હતી. સરકાર તૂટી તેના કેટલાક સાક્ષીઓ આજે પણ અહી છે
9/9

15 મી ગુજરાત વિધાનસભાનું આજે એક દિવસીય સત્ર ચાલી રહ્યું છે.
Published at : 20 Dec 2022 01:41 PM (IST)
View More
Advertisement





















