શોધખોળ કરો
Holi 2023: ભાજપના ધારાસભ્યો રંગાયા હોળીના રંગમાં, જુઓ અદભૂત તસવીરો
Holi 2023: ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન ઈતિહાસમાં પહેલી વખત ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં રંગોત્સવની ઉજવણી કરી.

વિધાનસભા પરિસરમાં હોળી પર ઢોલના તાલે ડાંસ કરતાં ધારાસભ્ય
1/8

ધારાસભ્યો સાથે મળીને એક બીજાને રંગીને ધૂળેટીનો ઉત્સવ મનાવ્યો. ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં આ ઘટના પ્રથમ વખત બની.
2/8

રંગોત્સવની ઉજવણી માટે 100 કિલો કેસૂડાના ફૂલ મંગાવવામાં આવ્યાં હતા. કેસૂડાના રંગે રંગાઈને ધારાસભ્યો પરિસરમાં ધૂળેટીનો તહેવાર મનાવ્યો.
3/8

કેમિકલ યુક્ત રંગોને બદલે પ્રાકૃતિક રંગોથી પારંપરિક રીતે હોળી રમવામાં આવે તેવો સંદેશ ધારાસભ્યો જનતાને આ કાર્યક્રમ થકી આપ્યો.
4/8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું તિલક કરીને સ્વાગત કરવાાં આવ્યું હતું.
5/8

જીતુ વાઘાણીએ આ પ્રસંગે લાકડી વડે કરતબ બતાવ્યો હતો.
6/8

હાર્દિક પટેલે સાથી ધારાસભ્ય સાથે મળી ડાન્સ કર્યો હતો.
7/8

હર્ષ સંઘવીએ ધારાસભ્યના ખભા પર બેસીને પિચકારીથી રંગોત્સવ મનાવ્યો.
8/8

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રંગથી રંગવામાં આવ્યા હતા.
Published at : 07 Mar 2023 03:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
બિઝનેસ
સુરત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
