શોધખોળ કરો

આ દીકરીના જન્મ દિવસે જ પાટીદાર યુવકની અમેરિકામાં હત્યા થઈ જતાં પરિવારમાં માતમ

amit_patel_thumb

1/4
ન્યૂયોર્ક : નડિયાદના વતની અને વર્ષોથી અમેરિકા રહેતા 45 વર્ષિય ગુજરાતી બિઝનેસમેન અમિત પટેલની સોમવારે અમેરિકામાં હત્યા કરાતાં  પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કોલંબસમાં રહેતા અમિતભાઈ બેંકમાં પૈસા ડિપોઝીટ કરાવવા ગયા ત્યારે તેમને ગોળી મારી દેવાઈ હોવાનું જ્યોર્જિયાની મસ્કોજી કાઉન્ટિના કોરોનર્સ ઓફિસરે જણાવ્યું છે. નડિયાદના દેસાઇવગામાં આવેલી સાત માળની હવેલી ધરાવતા અમિત પટેલ કોલંબસમાં ગેસ સ્ટેશન ધરાવતા હતા. તેમાન પરિવારમાં પત્નિ અને 3 વર્ષની દિકરી છે. તેમની દીકરીનો 3 ડીસેમ્બર ને સોમવારના રોજ ત બર્થડે હતો.

2/4
અમિતભાઈ સવારના અરસામાં પૈસા જમા કરાવવા કોલંબસના બુએના વિસ્ટા રોડ પર આવેલ સિનોવસ બેંકમાં ગયા હતા. અમિતભાઈ બેંકની બહાર કોઇ કામે રોકાયા હતા ને પછી બેંકમાં જતા હતા ત્યારે બેંકના પ્રવેશદ્વારે એક અજાણ્યા શખ્શે તેમની ગોળી મારી હત્યા કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી છે. અજાણ્યો શખ્સ ગોળી મારી  પૈસા લઇ ફરાર થઇ ગયો હતો. નડિયાદમાં રહેતાં અમિત પટેલનાં સગાં સંબંધીઓને આ સમાચાર મળતાં જ સમગ્ર પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. અમિત પટેલ કોલંબસના બુએના વિસ્ટા રોડ પર સેવરોન કંપનીનું ગેસ સ્ટેશન ભાગીદારીમાં ચલાવતા હતા.

3/4
પોલીસનું માનવું છે કે, આ વ્યક્તિ અમિતનો પીછો કરતી હતી.  તેને અમિત પાસે પૈસા હોવાની જાણ હતી. આ વ્યક્તિએ જ હત્યા કરી હોવાની શક્યતા છે. અમિતભાઇને સવારે 10.09 કલાકે જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા એમ મસ્કોજી કાઉન્ટિની ડેપ્યુટી કોરોનર ચાર્લ્સ ન્યૂટને કહ્યું હતું.

4/4
અમિત પટેલના ભાગીદાર વીની પટેલના જણાવ્યા અનુસાર  સપ્તાહના અંતે અમિતભાઈ રોકડ અને રસીદો જમા કરાવવાના કામે   બેંકમાં ગયા હતા. એ વખતે જ બેંકની બહાર કોઇએ તેમને ગોળી મારી હત્યા કરી હતી અને પૈસા લઇ ભાગી ગયો હતો. પોલીસનું માનવું છે કે, અમિતને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત

Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?

9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....

પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ

Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ

Embed widget