શોધખોળ કરો
વાવના ધારાસભ્ય ગેની બેનનો અનોખો અંદાજ, રાઈફલ સાથેનો ફોટો ફેસબુક પર કર્યો પોસ્ટ
દિયોદરના કોતરવાડા ગામે લગ્ન પ્રસંગમાં મામેરા સમયે બંદૂક હાથમાં રાખી હોવાનો ફોટો વાયરલ થયો છે.
ગેનીબેને રાઈફલ સાથેનો ફોટો ફેસબુક પર કર્યો પોસ્ટ
1/4

વાવના ધારાસભ્ય ગેની બેનનો અનોખો અંદાજ સામે આવ્યો છે. ગેનીબેને રાઈફલ સાથે ફોટો ફેસબુક પર પોસ્ટ કર્યો છે. ગેનીબેન દિયોદર તાલુકાના કોતરવાડા ગામે પરિવારના લગન પ્રસંગમાં હાજર રહ્યા હતા.
2/4

અહીં સમાજના રીતરિવાજ મુજબ મામેરું વધાવી સમાજના નિયમો પાળવામાં આવ્યા. અહીં ઓગડ મહંત બળદેવનાથ બાપુ હાજર રહી પરિવારને આશીર્વાદ આપ્યા!!
Published at : 08 May 2023 12:41 PM (IST)
આગળ જુઓ




















