શોધખોળ કરો
Gujarat Rain: રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે, અંબાલાલની લેટેસ્ટ આગાહી જાણો
Gujarat Rain: રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે, અંબાલાલની લેટેસ્ટ આગાહી જાણો
અંબાલાલ પટેલ
1/7

હવામાન નિષ્ણાંત અંબાલાલા પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. મેઘસવારી હવે ઐરાવત પર સવાર થઈને ગુજરાતમાં આવશે. ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
2/7

અંબાલાલે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. ભાવનગર, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ગુજરાતમાં વરસાદના સંકેત ઉજળા થયા છે.
Published at : 09 Jul 2024 11:59 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















