શોધખોળ કરો
Ambalal patel: નવરાત્રિમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી, પ્રથમ નોરતાથી જ....
Ambalal patel: નવરાત્રિમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી, પ્રથમ નોરતાથી જ....
નવરાત્રિમાં વરસાદની આગાહી
1/6

ગાંધીનગર : રાજ્યમાં ફરી એક વખત વરસાદનું જોર વધ્યું છે. હવામાન વિભાગે પણ આગામી બે દિવસમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે.
2/6

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રિમાં વરસાદ વિલન બનશે. તેમના જણાવ્યા મુજબ પ્રથમ નોરતાથી જ વાદળછાયું વાતાવરણ રહેશે. અંબાલાલની આ આગાહીથી ખેલૈયાઓમાં ચિંતામાં મૂકાશે.
Published at : 02 Sep 2025 04:21 PM (IST)
આગળ જુઓ





















