શોધખોળ કરો
Navsari: ભાજપે જાહેર કરી ગણદેવી અને વિજોલપોર નગરપાલિકાના ઉમેદવારોની યાદી, કોને કોને અપાઈ ટિકિટ ? જુઓ લિસ્ટ
1/7

નવસારી: ગુજરાતમાં આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપે નવસારીની ગણદેવી નગરપાલિકા અને વિજલપોર નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.
2/7

Published at :
આગળ જુઓ





















