શોધખોળ કરો
Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીમાં બીજા તબક્કાના આ છે VIP મતદારો, જુઓ તસવીરો
બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે.
અમિત શાહે પરિવાર સાથે વોટિંગ કર્યુ
1/7

વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપના નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ મતદાન બાદ કર્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા પર ચૂંટણી પંચને અભિનંદન.
2/7

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલે શીલજની અનુપમ સ્કૂલમાં મતદાન કર્યું.
Published at : 05 Dec 2022 11:05 AM (IST)
આગળ જુઓ




















