શોધખોળ કરો

Gujarat Election 2022: PM મોદીનો પ્રચંડ પ્રચાર, 50KM રોડ શોની ખાસ તસવીરો

Gujarat Assembly Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ચૂંટણીને લઈને ભાજપના પ્રચાર માટે અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આ રોડ શો ગુરુવારે (1 ડિસેમ્બર) સાંજે નરોડા ગામથી શરૂ થયો હતો.

પીએમ મોદી રોડશો

1/5
રોડ શો દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બીજી તરફ ભાજપે પીએમ નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને ટ્વિટ કર્યું હતું કે, ‘ઉમદા આ ભીડ ભાજપની જંગી જીતની શરૂઆત છે.’ આ સાથે જ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કે, ‘ગુજરાત બોલે ભાજપ ફીર સે’.

2/5
સાંજે લગભગ 5.20 કલાકે શરૂ થયેલા રોડ શો દરમિયાન રોડની બંને તરફ મોટી સંખ્યામાં ઉભેલા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફૂલોની વર્ષા કરીને સ્વાગત કર્યું હતું. ખાસ રીતે તૈયાર કરાયેલા વાહન પર ઉભા રહીને પીએમ મોદીએ ભીડ તરફ હાથ લહેરાવ્યો અને તેમનું અભિવાદન કર્યું.

3/5
ભાજપે જણાવ્યું કે રોડ શો અમદાવાદના પૂર્વ ભાગમાંથી પસાર થશે અને શહેરના પશ્ચિમ ભાગમાં ચાંદખેડા વિસ્તારમાં IOC સર્કલ પર સમાપ્ત થયો હતો. આ રોડ શો શહેરના હીરાવાડી, હાટકેશ્વર, મણિનગર, દાણીલીમડા, જીવરાજ પાર્ક, ઘાટલોડિયા, નારણપુરા અને સાબરમતી સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયો હતો.

4/5
આ રોડ શોમાં અમદાવાદ શહેર તેમજ ગાંધીનગર-દક્ષિણની 13 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

5/5
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગુરુવારે 89 બેઠકો માટે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં બાકીની 93 બેઠકો માટે મતદાન થશે. પીએમ મોદીએ બીજા ચહેરાના પ્રમોશનને લઈને અમદાવાદમાં આ રોડ શો કર્યો છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

ABP Premium

વિડિઓઝ

Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

Embed widget