શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain Photo: ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર, તસવીરોમાં જુઓ વરસાદી નજારો
Gujarat Rain Update: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
![Gujarat Rain Update: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/4e472fa737879ca4389bc8423095a20b1687969497960397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૂનાગઢમાં પાણી ભરાયા
1/9
![Gujarat Rain Update: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,સુરત,નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/4a3b6dbe6768e4fe854dbe30e70b7c0cecc94.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Gujarat Rain Update: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,સુરત,નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/9
![અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/3c4caf9cebe4c90a8f55f78fe7df62643610e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
3/9
![જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જોપીપરા,ઝાંઝરડા,મોતી બાગ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/d3cdf610e1b737a0ec73274b4f4899123ecb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જોપીપરા,ઝાંઝરડા,મોતી બાગ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
4/9
![સુરત શહેરની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઓલપાડ ,માંગરોળ ,માંડવી , કીમ, પલસાણા ,બારડોલી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/56d9b7e891610470b7b0971a9b8d009c8b426.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરત શહેરની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઓલપાડ ,માંગરોળ ,માંડવી , કીમ, પલસાણા ,બારડોલી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
5/9
![વડીયાના ખાનખીજડિયા ગામની નદીમાં ઘોડાપુર આવ્યું છે. ધોધમાર વરસાદને પગલે નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઉપરવાસના ગામોમાં ધોધમાર વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/bd60d47c9716db5ddcbf561a73b47800dec43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડીયાના ખાનખીજડિયા ગામની નદીમાં ઘોડાપુર આવ્યું છે. ધોધમાર વરસાદને પગલે નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઉપરવાસના ગામોમાં ધોધમાર વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થયો છે.
6/9
![ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા છે. જ્યારે બીજી બાજુ ગામના નાના ચેકડેમ, તળાવોમાં પણ નવા નીર આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/9a4a476eb40ea377072802e20be8ff749e89a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા છે. જ્યારે બીજી બાજુ ગામના નાના ચેકડેમ, તળાવોમાં પણ નવા નીર આવ્યા છે.
7/9
![આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/5d6e2c007689b32c0e8ede6568d75204f6609.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.
8/9
![વડિયાના આરોગ્ય કેન્દ્રના કંપાઉન્ડમાં પાણી ભરાયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/d68b6d903c4946309ee0416c822af6de7c35b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડિયાના આરોગ્ય કેન્દ્રના કંપાઉન્ડમાં પાણી ભરાયા હતા.
9/9
![કીમ-માંડવી રોડ પર પાણી ભરાયા તો બારડોલીથી કડોદ માંડવી સ્ટેટ હાઈવે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાયમ ગામ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા તો ચલથાણ ગામની મુખ્ય બજારમાં પણ પાણી ભરાયા હતા. દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/32b6499a1da94e2cec780b8e7990c40e3f96e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કીમ-માંડવી રોડ પર પાણી ભરાયા તો બારડોલીથી કડોદ માંડવી સ્ટેટ હાઈવે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાયમ ગામ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા તો ચલથાણ ગામની મુખ્ય બજારમાં પણ પાણી ભરાયા હતા. દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Published at : 28 Jun 2023 10:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion