શોધખોળ કરો
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
પ્રતિકાત્મક તસવીર
1/7

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાક રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસશે. ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
2/7

સુરેન્દ્રનગર, ખેડા, અમદાવાદ, આણંદ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 09 Jul 2024 03:28 PM (IST)
આગળ જુઓ





















