શોધખોળ કરો
Amreli: વરસાદથી અમરેલી જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી, પાકને મોટા પ્રમાણમાં નુકસાન
અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હોવાના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
અમરેલી જિલ્લામાં પાકને નુકસાન
1/6

છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા વરસાદથી અમરેલી જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે. સાવરકુંડલાના વીજપડી વિસ્તારમાં વરસેલા વરસાદથી મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.
2/6

તૈયાર મગફળીના પાથરા વરસાદમાં પલળી ગયા છે. જેથી મગફળીના કાઢેલા પાકમાં ફુગ આવવા લાગી છે. એટલુ જ નહીં મગફળીમાં પણ અંકુરણ થઈ રહ્યું છે.
Published at : 02 Oct 2025 07:49 PM (IST)
આગળ જુઓ
Advertisement




















