શોધખોળ કરો
આ તારીખથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે: ભારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીમી મોટી આગાહી
Gujarat Weather Alert: ઉત્તર ભારત પર સક્રિય સિસ્ટમનો ગુજરાત પર પ્રભાવ, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા.
રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
1/6

આ અનુમાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી (Paresh Goswami) દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, હાલ ઉત્તર ભારત પર વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય છે, જેનો શિયર ઝોન ગુજરાત સુધી લંબાવાની શક્યતા છે.
2/6

પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ, 19, 20 અને 21 જુલાઈના રોજ રાજ્યના છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે.
Published at : 17 Jul 2025 06:49 PM (IST)
આગળ જુઓ





















