શોધખોળ કરો
Rain Alert: દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરવામાં આવી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની શકયતા છે. આગામી 48 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
2/6

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાલમાં 2 સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની શક્યતા છે. કચ્છ અને આસપાસના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાના કારણે રાજ્યમાં વરસાદ વરસી શકે છે.
Published at : 25 Sep 2025 03:34 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ





















