શોધખોળ કરો
In Photos: સરદાર જયંતિ પર PM મોદીએ કેવડિયામાં આપી શ્રદ્ધાજંલિ, જુઓ તસવીરો
Sardar Jayanti: અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ છે.
SoU ખાતે સરદારની પ્રતિમાને શ્રદ્ધાજંલિ આપતા પીએમ મોદી
1/7

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પીએમ મોદી હાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે.
2/7

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સવારે તેમણે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ આપી હતી.
3/7

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી ઉજવવા તા.31 મી ઓક્ટોબરના રોજ, આઝાદીના અમૃત પર્વ તેમજ એક ભારત - શ્રેષ્ઠ ભારત અભિયાનને તેની સાથે જોડીને દેશમાં 75 હજાર જગ્યાઓએ યુનિટી રન - એકતા દોડ યોજવામાં આવી છે.
4/7

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ આપતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.
5/7

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિની સાથે દેશના પૂર્વ પીએમ ઈંદિરા ગાંધીની પુણ્યતિથિ પણ છે.
6/7

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેલંગાણામાં ભારત જોડો યાત્રા દરમિયાન ઈંદિરા ગાંધીની પુણ્ય તિથિ અને સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાજંલિ આપી હતી.
7/7

તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
Published at : 31 Oct 2022 09:31 AM (IST)
આગળ જુઓ
Advertisement





















