શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

પ્રતિકાત્મક તસવીર

1/6
આજથી છ દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ આજથી આગામી 6 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

2/6
આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં માવઠાની શક્યતા છે.

3/6
13 મેએ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે.  14 મેના રોજ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી છે.

4/6
રાજ્યના ઘણાં ભાગોમાં આજે તથા આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કેટલાક ભાગોમાં વરસાદ સાથે હળવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગુજરાતમાં વરસાદની આગાહી સાથે તાપમાનમાં ઘટાડો થવાની આગાહી પણ કરવામાં આવી છે.

5/6
આકરી ગરમી વચ્ચે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 7 દિવસ સુધી વરસાદ થવાની સંભાવનાઓ છે.

6/6
સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટમાં આ બે દિવસ દરમિયાન વરસાદ થવાની સંભાવનાઓ છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું

Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર

Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?

Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો

ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ

પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત

હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ

કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો

Embed widget