શોધખોળ કરો
Dakor Mandir: ડાકોરમાં દર્શન કરતી વખતે ભક્તો બાખડ્યા, મંગળા આરતીમાં જ થઇ છૂટા હાથની મારામારી, જુઓ તસવીરો.......
મંગળા આરતી દરમિયાન ડાકોર મંદિરમાં દર્શન કરવા બાબતે વૈષ્ણવો બાખડ્યા, ટોળાની મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ

(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/7

Kheda Dakor News: ડાકોર મંદિરમાં આજે વહેલી સવારે મારામારીની એક વિચિત્ર ઘટના ઘટી છે, અહીં વૈષ્ણવો વચ્ચે મંદિરમાં રણછોડરાયજીના દર્શન કરવા બાબતે બબાલ થઇ,
2/7

આ બબાલ એટલી હદે વધી ગઇ કે બે ટોળા સામ સામે મારામારી પર ઉતારી આવ્યા હતા,
3/7

આખરે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતો, આ ઘટના સવારે મંગળા આરતી વખતે ઘટી હતી.
4/7

ખેડા જિલ્લામાં આવેલા સુપ્રિસદ્ધ મંદિર ડાકોરમાં આજે વહેલી સવારે મારામારીની ઘટના ઘટી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં વૈષ્ણવો દ્વારા આમને સામને મારામારી થઇ હતી,
5/7

વૈષ્ણવોના ટોળા વચ્ચે આ મારમારી થઇ હતી. ખરેખરમાં, મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતી દર્શન સમયે વૈષ્ણવો દ્વારા મંદિરના દર્શન કરવાને લઇને બબાલ થઇ હતી.
6/7

મંગળા આરતી દરમિયાન ડાકોર રણછોડજી મંદિરમાં ઘૂમટમાં દર્શન કરવાની જગ્યાને લઇને વૈષ્ણવોના ટોળાએ બોલાચાલી બાદ મારામારી કરવાનું શરૂ કર્યુ હતુ.
7/7

મારામારીના દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા હતા, આખરે આ સમગ્ર મામલે બાદમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
Published at : 01 Apr 2024 12:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
