શોધખોળ કરો
In Photos Morbi Bridge Collapse: મોરબીનો ઝૂલતો પુલ તુટતાં 140નાં મોત, જુઓ રેસ્ક્યૂ ઓપરેશનની તસવીરો
Morbi Cable Bridge Collapses: મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 140 લોકોના મોત થયા છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં આવ્યા 132 મૃતદેહ આવ્યા, જે પૈકી 130 મૃતદેહ પરિજનોનો સોંપાયા.
મોરબી દુર્ઘટના
1/8

આખી રાત મચ્છુ નદીમાં બચાવ કામગીરી ચાલી હતી. આજે સવારે પણ નદીના તટમાં આ કામગીરી ચાલી રહી છે.
2/8

દૂર્ઘટના અંગે વાત કરતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, જે સમયે આ દૂર્ઘટના ઘટી તે સમયે પુલ પર અનેક મહિલાઓ અને બાળકો પણ હતા.
Published at : 31 Oct 2022 09:02 AM (IST)
આગળ જુઓ





















