શોધખોળ કરો
Photos: માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જુઓ
ધારાસભ્ય દર્શના વાઘેલાએ સમાજની મહિલાઓ સાથે સમય વિતાવ્યો હતો.

ફાઇલ તસવીર
1/5

Photos: માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા તાજેતરમાં જ ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેની તસવીરો સામે આવી છે.
2/5

માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય દર્શના વાઘેલાની મુખ્ય હાજરી હતી,
3/5

ધારાસભ્ય દર્શના વાઘેલાએ સમાજની મહિલાઓ સાથે સમય વિતાવ્યો હતો. "માહેશ્વરી સંગિની સંગઠન"ના પ્રમુખ જ્યોતિ લાહોટીએ સૌને ગણગૌર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
4/5

આ પ્રસંગે સમાજની મહિલાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો જેમાં ભગવાન શિવની સગાઈથી લઈને લગ્નના સરઘસ સુધીની યાત્રાને નૃત્ય સ્વરૂપે દર્શાવી હતી, જેમાં છસોથી વધુ મહિલાઓ અને બાળકોએ હાજરી આપી હતી.
5/5

માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગૌર પર્વની ઉજવણી પર્વ નિમિત્તે મોટા પ્રમાણમાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
Published at : 26 Mar 2023 11:38 AM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
લાઇફસ્ટાઇલ
ક્રાઇમ