શોધખોળ કરો
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
પ્રતિકાત્મક તસવીર
1/5

અમદાવાદ: રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દરરોજ કમોસમી વરસાદને લઈ આગાહી કરે છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક હળવા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી ત્રણ કલાક સુધી કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.
2/5

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સાબરકાંઠા અને પંચમહાલમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.
Published at : 31 May 2025 08:26 PM (IST)
આગળ જુઓ





















