શોધખોળ કરો
આગામી ત્રણ કલાકમાં રાજ્યના આ ભાગમાં વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
Gujarat Weather Alert: સમગ્ર રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ધબધબાટી બોલાવ્યા બાદ સપ્ટેમ્બરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
1/5

Rain Alert: હળવાથી મધ્યમ વરસાદની આગાહી - ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી
2/5

હળવા વરસાદની આગાહી કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબર કાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર.
3/5

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
4/5

આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
5/5

અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
Published at : 02 Sep 2024 03:24 PM (IST)
આગળ જુઓ
Advertisement





















