નવલા નોરતાની બીજી રાત્રિએ સુરતીઓ શેરી ગરબામાં મનમૂકીને ઝૂમ્યાં.અહીં પ્રાચીન ગરબાની ઝલક જોવા મળી. ખેલૈયા માથે ગરબો લઇને ગરબે ઘૂમ્યાં.
2/5
નવરાત્રિના બીજા નોરતા શેરી ગરબાનો રંગ જામ્યો હતો. સુરતમાં પરંપરાગત ગરબાએ પ્રાચીન ગરબાની યાદ તાજી કરી હતી. માથે મટકી લઇને મહિલાઓ રાસ રચ્યો હતો
3/5
સુરતમાં શેરી ગરબાની અનોખી રંગત જોવા મળી, જ્યાં મહિલાઓએ પ્રાચીન ગરબાની યાદ અપાવી દીધી, બ્રહ્માંડનો સ્વરૂપ કહેવાતા એવા ગરબાને શિર પર ધારણ કરીને રમતી મહિલાઓના ગરબાના કારણે અદભૂત માહોલ સર્જાયો હતો.
4/5
સુરતી મહિલાઓએ એક નહીં બે નહી પરંતુ ત્રણ-ત્રણ મટકી ધારણ કરીને અદભૂત રાસ રચ્યો હતો. જેના કારણે સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો.
5/5
નવરાત્રિની બીજી રાત્રે સુરતી મહિલીઓએ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવી હતી.