શોધખોળ કરો
મહીસાગર જિલ્લામાં એસ.ટી. બસ પલટી, રિક્ષાએ અચાનક યુટર્ન લેતાં અકસ્માત થયો
Mahisagar News: મહીસાગર આજે સવારે મહીસાગર જિલ્લાના લાલસર ચોકડી પાસે એક એસ.ટી. બસ પલટી જવાનો બનાવ બન્યો છે.
ST bus accident: વીરપુરથી બાલાસિનોર થઈ ગઢડા જતી આ બસ અકસ્માતનો ભોગ બની હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
1/5

પ્રાથમિક માહિતી અનુસાર, લાલસર ચોકડી પાસે સામેથી આવતી એક રિક્ષાએ અચાનક યુટર્ન લેતાં, એસ.ટી. બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ કારણે બસ રસ્તાની બાજુના ખેતરમાં ઉતરી ગઈ અને પલટી મારી ગઈ હતી.
2/5

એસ.ટી. ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે, બસમાં કુલ સાત વ્યક્તિઓ હતી. પાંચ મુસાફરો, એક ડ્રાઈવર અને એક કંડક્ટર.
Published at : 29 Jul 2024 05:13 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















