શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ભારે વરસાદથી પોરબંદરના માધવપુરની બજારોમાં ભરાયા પાણી, ગ્રામજનો પરેશાન

ભારે વરસાદના કારણે પોરબંદરના માધવપુરની બજારોમાં પાણી ભરાયા ગયા હતા. મધુવંતી નદી અને ઓઝત નદીના પાણી પોરબંદર-વેરાવળ હાઈવે પર આવેલા માધવપુર ગામમાં ફરી વળ્યા હતા.

ફોટોઃ abp asmita

1/5
ભારે વરસાદના કારણે પોરબંદરના માધવપુરની બજારોમાં પાણી ભરાયા ગયા હતા. મધુવંતી નદી અને ઓઝત નદીના પાણી પોરબંદર-વેરાવળ હાઈવે પર આવેલા માધવપુર ગામમાં ફરી વળ્યા હતા. મધુવંતી અને ઓઝત નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થાય એટલે પાણી ગામમાં ફરી વળે છે. ગામમાં આઠ દિવસ સુધી આ પાણી ભરાયેલા રહે છે. જેના કારણે ગ્રામજનોને હેરાન પરેશાન થવાનો વારો આવે છે.

2/5
બજારોમાં પાણી ભરાતા વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 8 દિવસ સુધી બજારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં વરસાદથી પોરબંદરના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઓઝત-ભાદર નદીના પાણી ગામમાં ફરી વળતા નુકસાન થયું હતું.

3/5
પોરબંદર જિલ્લામાં પડેલ વરસાદ અને ઉપરવાસ પડેલ વરસાદથી આવેલ ઘોડાપૂરથી રાતીયા નેસ ગામની સિમમાં ભાદર અને ઓઝત નદીના પાણી ફરી વળ્યાં હતા. આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. આ ગામમા અંદાજે હજારો હેકટર જમીનમાં પાણી ફરી વળ્યાં છે. ખેતરમાં વાવેલ મગફળી,કપાસ સહિતના પાક નું નિકંદન નીકળી ગયું. આ વિસ્તારમાં હજુ પણ ગોઠણ સુધીના પાણી ભરાયેલા છે.

4/5
પોરબંદરનો માધવપુર-કુતિયાણા ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કડછથી બગસરા તરફ જતા મેઈન હાઈવે પર ઓઝત- ભાદર નદીના ધસમસતા પાણી વહી રહ્યા છે. ત્યારે સલામતીના ભાગરૂપે પ્રશાસન તરફથી વાહન વ્યવહાર માટે રોડ બંધ કરી દેવાયો છે. આ ઉપરાંત મૈયારીથી બગસરા અને ગરેજથી મૈયારી સુધીના રસ્તા પર પણ નદીની જેમ પાણી વહેતા સલામતીના ભાગરૂપે રોડ રાહદારીઓ અને વાહનચાલકો માટે બંધ કરી દેવાયો છે.

5/5
તો પાણી ઓસરતા બંધ કરાયેલા કેટલાક રસ્તા પર વ્યવહાર ફરી શરૂ કરી દેવાયો છે. આ તરફ ઓઝત- ભાદર નદીમાંથી વિપુલ પ્રમાણમાં આવક થતા હાલ પ્રશાસને ભાદર પુલના દરવાજા ખોલી દરિયામાં પાણી છોડાઈ રહ્યું છે. ભાદર પુલના દરવાજા ખોલાતા આસપાસના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ

Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે

Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર

Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારાTourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓAhmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળPatan Fire News: સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગતા મહિલા અને બાળકનું મોત| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો

EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ

Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?

Embed widget