શોધખોળ કરો
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ, વરસાદ ધબધબાટી બોલાવશે!
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ, વરસાદ ધબધબાટી બોલાવશે!
આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
1/6

અમદાવાદ: છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.
2/6

હવામાન વિભાગની આગાહી મુજબ આજે, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, આણંદ અને ભરુચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
Published at : 17 Jun 2025 04:53 PM (IST)
આગળ જુઓ





















