શોધખોળ કરો
Utility Story: પોલીસ જ્યારે તમારુ ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી લે, તો આ રીતે મેળવી શકો છો પાછું, જાણો નિયમ
પોલીસ તેમને ચલણ -મેમો આપે છે, જે ખૂબ વધારે હોઈ શકે છે. જો પોલીસે લાયસન્સ જપ્ત કર્યું છે, તો તે કેવી રીતે પરત કરવામાં આવશે? જાણો અહીં..
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

Driving License: ટ્રાફિકના નિયમોનું પાલન ના કરવા બદલ લોકોએ ભારે દંડ ભરવો પડે છે, પોલીસ તેમને ચલણ -મેમો આપે છે, જે ખૂબ વધારે હોઈ શકે છે. જો પોલીસે લાયસન્સ જપ્ત કર્યું છે, તો તે કેવી રીતે પરત કરવામાં આવશે? જાણો અહીં...
2/7

ચલણ- મેમો આપવા કરવા ઉપરાંત પોલીસ ઘણા ટ્રાફિક નિયમો તોડવા બદલ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત કરી શકે છે.
Published at : 21 Apr 2024 12:27 PM (IST)
આગળ જુઓ



















