શોધખોળ કરો
Banaskantha Rain: ભારે વરસાદને લઈ પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા
Banaskantha Rain: ભારે વરસાદને લઈ પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા
પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર પાણી ભરાયા
1/6

બનાસકાંઠા: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રિથી તમામ પંથકોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે.
2/6

પાલનપુરમાં પડેલા બે ઇંચ જેટલા વરસાદના કારણે પાલનપુર -અમદાવાદ હાઇવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા છે.
Published at : 19 Jul 2025 02:49 PM (IST)
આગળ જુઓ





















